40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

અકસ્માતમાં કેબિનમાં ફસાયેલ ટ્રક ડ્રાઇવરનું રેસ્ક્યુ

વડોદરા શહેરના તરસાલી બાયપાસ ખાતે આજે વહેલી સવારે બે ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના ઘટી છે. આ ગમખ્વાર અકસ્માતમાં ટ્રક ડ્રાઇવર કેબિનમાં ફસાઈ ગયો હતો. વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની ટીમ ઘટનાની જાણ થતા સ્થળ પર દોડી ગઈ હતી. અને ઈજાગ્રસ્ત ડ્રાઇવરને ભારે જહેમત બાદ બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. ઘટનાના કારણે ટ્રાફિક અસરગ્રસ્ત બનતા પોલીસે પરિસ્થિતિ સંભાળવા સાથે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

વિશ્વામિત્રી નદીમાં સતત મગરોના મૃત્યુ પગલે મગરોની શોક સભાનુ આયોજન

admin

વડોદરા શહેર માં આવેલ સયાજી હોસ્પિટલના તબીબો દ્વારા સ્ટાઇપન વધારાની માંગ સાથે રેસિડેન્ટ સાથે ઇન્ટરન તબીબો એ કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કર્યું

admin

ફતેગંજ પોલીસ સ્ટેશનમાં મકાન માલિક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી

admin

Leave a Comment