27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં ગુરુનાનક દેવજી ની 556 મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી

વડોદરા ના ખંડેરાવ માર્કેટ ખાતે આવેલ ગુરુદ્વારા નાનકવાડી ખાતે ગુરુ નાનક દેવજીના 556માં પ્રકાશ પર્વ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી ઐતિહાસિક ગુરુદ્વારા નાનક વાળી ખાતે તમામ ગુરુદ્વારા ના પ્રબંધક કમિટીઓ તથા ગુરુનાનક લેવા સાદ સંગાથ દ્વારા ધર્મ પ્રેમી નગરજનો ના સાથ સહકારથી શ્રદ્ધાપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી. શ્રી ગુરુનાનક દેવજીના 556 ની જન્મ જયંતી નિમિત્તે ગુરુદ્વારા નાનકવાડી ખાતે શ્રી ગુરુ ગ્રંથ સાહેબના ગુરુવાણી ના નિરંતર અખંડ પાઠ કરવામાં આવી રહ્યા છે જ્યારે સંગીત દ્વારા શહેરમાં પ્રભાતેરીઓ કીર્તન પણ કરવામાં આવ્યું છે. અગાઉ ઐતિહાસિક ગુરુ દ્વારા નાનકવાડી ખંડેરાવ માર્કેટથી સુંદર પાલકી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી ગુરુ ગ્રંથ સાહેબજી ની સવારી સાથે પાંચ પ્યારાઓ નિશાન સાહેબ સુંદર ગાડીમાં ગુરુવાણી ના મનમોહન કીર્તન સાથે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. શ્રી ગુરુ નાનક દેવજીના 556માં પ્રકાશ પર્વ નિમિત્તે ગુરુદ્વારા નાનકવાડી ખાતે ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Related posts

વડોદરામાં પેન્શનરોની હક્ક સુરક્ષા માટે રજુઆત, અધિનિયમ 2025 પાછો ખેંચવાની માંગ

admin

વડોદરા શહેરના રાવપુરા ટાવર વિસ્તારમાં શિયાપુરા પોલીસ ચોકી સામે ભર ઉનાળે હજારો ગેલન પાણીનો વેડફાટ

admin

વડોદરા શહેરની આસપાસ ધમધમતી દારૂની ભઠ્ઠીઓ ઉપર PCB, DCB અને SOGએ સંયુકત છાપા માર્યા

admin

Leave a Comment