Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ સયાજીગજ પ્રખંડ દ્વારા આયોજિત ત્રીસુલ દીક્ષા સમારોહ કાર્યક્રમ યોજાયો

વડોદરા શહેરના સયાજીના વિસ્તારમાં આવેલ પરશુરામ નગર સોસાયટી ખાતે ત્રિશુલ દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૫૦૦ થી વધુ યુવાનો આ કાર્યક્રમમાં જોડાયા હતા, અને તમામ યુવાનોને ત્રિશુલ આપવામાં આવ્યું હતું સમાજ તેમજ પોતાની રક્ષા કરવા માટે ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું, સાથે સાથે પ્રતિજ્ઞા પન લેવામાં આવી હતી..
આ કાર્યક્રમમાં ઇસ્કોન મંદિરના કિશોર ચેતના ગુરુની સાથે અધ્યક્ષ સંજયભાઈ મહેતા, તુષાર વ્યાસ, સાથે વિઠ્ઠલ આયરે સામાજિક કાર્યકર્તા ખાસ ઉપસ્થિત રહ્યા હતા

Related posts

અષાઢી બીજના રોજ શહેરમાં ભગવાન જગન્નાથજીની 43મી રથયાત્રા નીકળનાર છે જેને લઈને મંદિર પ્રશાસન દ્વારા પ્રસાદી બનાવવાનું શરૂ કરવામાં આવ્યું

admin

ડભોઇ રેલ્વે સ્ટેશન ખાતે મજૂરોને સેફટી ના સાધનો વગર મશીનથી સળિયા કટીંગ કરતા દરમિયાન મશીન છટકી જતા પગમાં મશીન રીલ લાગી જતા ગંભીર ઇજાઓ

admin

ડભોઈ પંથકમાં પ્રકૃતિના બેવડા રંગ : એક તરફ પાનખરની વિદાય, બીજી તરફ વસંતનું આગમન

admin

Leave a Comment