છોટાઉદેપુર જિલ્લાના સાર્વજનિક હાઈસ્કૂલ ભાટપુર ખાતે એનીમિયા મુક્ત ગુજરાત અંતર્ગત ભાટપુર સ્કૂલમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલે હાજરી આપી હતી. અને બાળકોને આયર્નની ગોળી ગળાવી અને એના ફાયદા વિશે માર્ગદર્શિત કર્યા હતા. જેમાં ભાટપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં ડોક્ટર પણ હાજર રહીને બાળકોને વિગતવાર માહિતી આપી હતી. જેમાં મોટી સંખ્યામાં આચાર્ય શિક્ષકો અને બાળકો જોડાયા હતા.
મોહસીન સુરતી છોટાઉદેપુર

