સંવેદનશીલ વિસ્તારમાં દબાણ હટાવવા માટે કોર્પોરેશન પહોચી, પણ પોલીસ બંદોબસ્ત જ ન મળ્યો
પોલીસ બંદોબસ્ત ન મળતા લારી ગલ્લા દબાણકારો લારી ગલ્લા લઈને નીકળી ગયા
જેસીબી મશીનો, વાહનો અને કર્મચારીઓ સાથે કોર્પોરેશનની ટીમ દબાણ તોડવા અને હટાવવા આવી
પોલીસે લેખિતમાં બંદોબસ્તની બાંહેધરી માંગી બંદોબસ્ત ન ફાળવયો
કલેક્ટર, મ્યુનિ કમિશનર, પોલીસ કમિશનર, ભાજપ હોદ્દેદારો વચ્ચે બેઠક બાદ પણ સંકલનનો અભાવ જોવા મળ્યો
બીજા દિવસે દબાણ તોડવાની કામગીરીનો ફિયાશકો

