43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કમાટી બાગ ખાતે પ્રાણીઓ પર થતા અત્યાચારોને ઉજાગર કરવા માટે જનજાગૃતિનો પ્રયાસ

વડોદરા એનિમલ લિબરેશન દ્વારા આજરોજ કમાટી બાગ ખાતે પ્રાણીઓ પર થતા અત્યાચારોને ઉજાગર કરવા માટે જનજાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો હતો,પ્રાણી પ્રેમીઓ અને તેમજ પશુઓ સાથે થઈ રહેલ શોષણ વિરુદ્ધ પોસ્ટર સાથે દેખાવ કર્યા હતા.પશુઓને પિંજરામાં પુરી રાખે તેવા જ કઈ દ્રશ્યો મનુષ્યને પિંજરામાં પૂરી અન્ય લોકોને મેસેજ આપવાનો પ્રયત્ન આ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો છે.પશુઓમાંથી દૂધ અને મુર્ગીઓમાંથી અંડા અને તેમજ તેમને ખોરાક તરીકે ખાતા સામે વિરોધના પોસ્ટર પણ દેખાવામાં આવ્યા હતા.

Related posts

પારૂલ યુનિવર્સીટીમાંથી વિદ્યાર્થીઓને લઇ જતા છકડાને અકસ્માત નડયો

admin

ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના વોલીએન્ટરે અલકાપુરી એક બંગલામાં રેડ કરીને ગેરકાયદેસર રાખવામાં આવેલ 27 નંગ કાચબા કબજે કરી વન વિભાગને સુપ્રત કર્યા

admin

વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ

admin

Leave a Comment