36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ

વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે ઝોન 2 વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનના ચોરી થયેલા રિકવર થયેલા મુદામાલ નો તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદીને ૨૬લાખ ના મુદામાલ પરત કરવામાં આવ્યો હતો.

વડોદરા શહેર પોલીસ દ્વારા ઝોન-૨ મા સમાવેશ પોલીસ સ્ટેશન ૬.પોલીસ રાવપુરા નવાપુરા જેપી પોલીસ સ્ટેશન ગોત્રી અટલાદરા અકોટા રાવપુરા પોલીસ સ્ટેશન સોના ચાંદીના દાગીના મોબાઈલ ફોન સહિત રોકડ રકમ ફરીયાદીઓ ને પરત કરવામાં આવ્યું તેરા તુજકો અપૅણ કાયૅકમ માં વડોદરા શહેર પોલીસ ડીસીપી ઝોન -૨ના મંનજીતા વણઝારા,એસીપી ડી ડિવિઝન એવી કાટકર,ગોત્રીપીઆઈઆર.એન.પટેલ, સહિત ૬ પોલીસ સ્ટેશન ના પીઆઈ ની ઉપસ્થિતિમાં ફરિયાદીને મુદ્દામાલ પરત કરવામાં આવ્યા હતા ફરિયાદીને મુક્તામાલ પરત મળતા પોલીસ નો આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

વડોદરા મહાનગરપાલિકાના કાઉન્સિલરો સામાજિક સંસ્થાઓ, શહેરના અગ્રણીઓ, તેમજ પાલિકાના પદ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ 23 ઓક્ટોબરે સફાઈ ઝુંબેશ કાર્યક્રમ સ્વછતાહી સેવા યોજાશે

admin

વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુને સ્પેશિયલ ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

admin

ડભોઈ નગરપાલિકા દ્વારા વ્યવસાય વેરા વસૂલાત માટે કડક કાર્યવાહી: ટેટૂ સ્ટુડિયો સહિતની દુકાનો સીલ

admin

Leave a Comment