Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ

વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે ઝોન 2 વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનના ચોરી થયેલા રિકવર થયેલા મુદામાલ નો તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદીને ૨૬લાખ ના મુદામાલ પરત કરવામાં આવ્યો હતો.

વડોદરા શહેર પોલીસ દ્વારા ઝોન-૨ મા સમાવેશ પોલીસ સ્ટેશન ૬.પોલીસ રાવપુરા નવાપુરા જેપી પોલીસ સ્ટેશન ગોત્રી અટલાદરા અકોટા રાવપુરા પોલીસ સ્ટેશન સોના ચાંદીના દાગીના મોબાઈલ ફોન સહિત રોકડ રકમ ફરીયાદીઓ ને પરત કરવામાં આવ્યું તેરા તુજકો અપૅણ કાયૅકમ માં વડોદરા શહેર પોલીસ ડીસીપી ઝોન -૨ના મંનજીતા વણઝારા,એસીપી ડી ડિવિઝન એવી કાટકર,ગોત્રીપીઆઈઆર.એન.પટેલ, સહિત ૬ પોલીસ સ્ટેશન ના પીઆઈ ની ઉપસ્થિતિમાં ફરિયાદીને મુદ્દામાલ પરત કરવામાં આવ્યા હતા ફરિયાદીને મુક્તામાલ પરત મળતા પોલીસ નો આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

વડોદરા મહાનગર પાલિકાનું વર્ષ 2025-26નું રૂપિયા 6219.19 કરોડનુ ડ્રાફ્ટ બજેટ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનુ રૂપિયા 259 કરોડનુ બજેટ સર્વાનુમતે મંજૂર

admin

BJP બક્ષીપંચ મોરચા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દીર્ઘઆવીશ્ય માટે ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન

admin

ડભોઈ તાલુકાના નડા ગામે આરોગ્ય મેગા કેમ્પનું સફળ આયોજન: ૧૦૦થી વધુ ગ્રામજનોએ લીધો લાભ

admin

Leave a Comment