Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના રાવપુરા વિધાનસભાના મુખ્ય ધંધુક બાળ કૃષ્ણ શુક્લા દ્વારા એક કરોડથી વધુ ઉપરાંતના કામોના ખાધ મુરત કરવાનો આયોજન

વડોદરા શહેરમાં વોર્ડ નંબર 14 માં આવેલ વાડી વિસ્તારમાં જુના પાણીના કનેક્શન બદલવા તથા નવા પાણીની લાઈનો ના ખાતમુરત આજે વાડી વિસ્તારમાં ભાસ્કર ફળિયામાં આજરોજ ખાત મુરત રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય દંડક બાળ કૃષ્ણ શુક્લા પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોશી વિસ્તારના કાઉન્સિલર જેલમબેન ચોકસી સચિન પાટડીયા વિસ્તારના નાગરિકો સહિત ઉપસ્થિત રહીને ખાતમુરત કરવામાં આવ્યું હતું

https://www.facebook.com/share/v/591r28UXAiyU78A2/

Related posts

ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી યુનિટી માર્ચમાં જોડાયા

admin

સુભાનપુરા અરુણાચલ સોસાયટીમાં રહેતા અંજુ શર્માનો મૃતદેહ વડોદરા લાવવામાં આવ્યો

admin

સ્વેજલ વ્યાસ દ્વારા આયોજિત માતૃશક્તિ આશીર્વાદ યાત્રાનો પ્રથમ તબક્કો રવિવારે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો

admin

Leave a Comment