40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સુભાનપુરા અરુણાચલ સોસાયટીમાં રહેતા અંજુ શર્માનો મૃતદેહ વડોદરા લાવવામાં આવ્યો

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ હવે મૃતકોના મૃતદેહોને તેમના પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે.ત્યારે,સુભાનપુરા અરુણાચલ સોસાયટીમાં રહેતા અંજુ શર્માનો મૃતદેહ વડોદરા લાવવામાં આવ્યો હતો.

વડોદરાની અરુણાચલ સોસાયટીમાં રહેતા અંજુ શર્માનો મૃતદેહ વડોદરા લાવવામાં આવ્યો હતો.પોલીસ એસ્કોર્ટિંગ સાથે મૃતદેહ વડોદરા લાવવામાં આવ્યો હતો.પરિવારજનો દ્વારા અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં પરિવારજનો અને સોસાયટીના નાગરિકો જોડાયા હતા.કોફિનમાં જ મૃતદેહને મૂકી અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.અંતિમયાત્રામાં ધારાસભ્ય કેયુર રોકડિયા, કોર્પોરેટરો સહિત રાજકીય અગ્રણીઓ પણ જોડાયા
સોસાયટીના નાગરિકોએ કહ્યું હતું જે, અંજુબેન અમને હંમેશા યાદ આવશે

Related posts

રિક્ષામાં અપહરણ કરી વાઘોડિયા હાઈવે પર લઈ જઈ ઢોર માર માર્યો

admin

ડભોઇ તાલુકાના કુંઢેલા ગામે ચોર વીજ પોલના કેબલ કાપી છુંમંતર

admin

વડોદરાના જેતલપુર રેલવે ઓવરબ્રિજને 29 નવેમ્બર 2025 સુધી સત્તાવાર રીતે બંધ દેવામાં આવ્યો

admin

Leave a Comment