43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
Uncategorized

ગોત્રી પોલીસ સ્ટેશનના બળાત્કાર તેમજ એટ્રોસીટીના ગુનામાં સંડોવાયેલ આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ગોત્રી પોલીસ સ્ટેશનની ટીમ

ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે એક મહીલા ભોગબનનાર/ફરીયાદી બેને પોતાની ફરીયાદ હકીકત જાહેર કરતાં તેમની ફરીયાદ ગોત્રી પોલીસ સ્ટેશન કલમ ૩૭૬(૨)(એન) તથા એટ્રોસીટી એક્ટ કલમ-૩(૧)(આર)(એસ) મુજબનો ગુનો તા.૦૧/૧૨/૨૦૨૪ ના રોજ નોંધાયેલ હોય આ કામના તહોમતદાર દ્વારા ભોગબનનાર/ફરીયાદીને એપ્રીલ-૨૦૨૧થી આજદિન સુધી લગ્ન કરવાની લાલચ આપી, ગાયત્રી હોટલ ખાતે લઈ જઈ તેની સાથે અવાર-નવાર મરજી વિરૂદ્ધ શરીર સબંધ બાંધી, તહોમતદારે ફરીયાદીને કહેલ કે, તમે લોકો નીચલી જાતીના છો તેમ કહી ફરીયાદીની જાતી વિષયક શબ્દોનો ઉચ્ચાર કરી, લગ્ન કરવાનો ઈન્કાર કર્યા બાબતના ગુનાની તપાસ એ.એમ.સૈયદ સા.મદદનિશ પોલીસ કમિશ્નર, “કંટ્રોલ રૂમ”નાઓ કરી રહેલા હોય અને આરોપીને પકડી પાડવા માટે અત્રેના પો.સ્ટેની જુદી જુદી ટીમો બનાવી આરોપીની હ્યુમનસોર્સ તેમજ ટેકનીકલ ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરી, આરોપીની તપાસ કરતા મળી આવતા ગોત્રી પોલીસ સ્ટેશન લાવી આગળની કાયદેસરની કાર્યવાહી કરાવામા આવેલ છે.

Related posts

ભગવાન લકુલીશજીના શિવ સંકલ્પ “વિશ્વમાં સનાતન સંસ્કૃતિનું પુનરુત્થાન” અંતર્ગત ભારત અને વિદેશમાં 108 પંચ કુંડીય મહાયજ્ઞનું આયોજન કરાયું

admin

Wazamba Mobile App Εμπειρία — a1ddeaa9

admin

kmspico 11.2 1 ✓ Activate Windows 11 & Office 2024 ➤ Easy Steps

admin

Leave a Comment