33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સાવલી તાલુકાના મંજુસર GIDCમાં આવેલ શ્રીજી એગ કેમ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ

વડોદરા શહેરની નજીક આવેલ સાવલી ખાતે મંજુસર પોલીસ સ્ટેશનથી બાજુમાં શંકર પટેલ એસ્ટેટમાં આગની ઘટના ઘટી છે. SHREEJI AGCHEM PRIVATE LIMITED કંપનીના ગોડાઉનમા આંખ ફાટી નીકળતા ફાયર લાશ્કરો આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હાલ આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

Related posts

ની સહાય બ્લાઇન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગો માટે ધાર્મિક પ્રવાસનું આયોજન

admin

નિઃસહાય માનવ કલ્યાણ સંઘ તેમજ શિવ શક્તિ કાઠીયાવાડી હોટલ દ્વારા દિવ્યાંગોને ભોજન કરાવવામાં આવ્યું

admin

સાવલીમાં હિન્દૂ ધર્મરક્ષા સમિતિ દ્વારા શ્રી રામ નવમી નિમિતે મર્યાદાપુરુષોત્તમ ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા

admin

Leave a Comment