Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં વ્યાજખોરથી કંટાળી આપઘાતનો પ્રયાસનો મામલો

ફ્રુટનાં વેપારીએ વ્યાજખોરથી કંટાળી દવા પી લીધી

વ્યાજખોર સામે જ વેપારીનો આપઘાતનો પ્રયાસ

વ્યાજખોર સંતોષ બાબુ ભાવસારની ધરપકડ

વેપારીએ ધંધા માટે 47 લાખ રૂ.વ્યાજે લીધાં હતાં

વેપારીએ પોણા બે કરોડ રૂ. ધરખમ વ્યાજ ચુકવ્યું

વ્યાજ ચુકવતા હોવા છતાં મુદ્દલ રકમ માટે દબાણ

દુકાન પડાવી લેવાની વ્યાજખોર ધમકી આપી હતી

વ્યાજખોર સામે ખંડણી અને ધાક ધમકીની ફરિયાદ

પોલીસે વ્યાજખોર સંતોષ ભાવસારની ધરપકડ કરી

Related posts

વડોદરાના પાણીગેટ પાસે આવેલા મહાકાલી મંદિર ખાતે આસો નવરાત્રી નિમિત્તે ભક્તોની ભીડ જોવા મળી

admin

વડોદરા શહેરના મધ્યસ્થ એસ.ટી.ડેપો માંથી મળી આવ્યો માદક પદાર્થનો જથ્થો..

admin

વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય દ્વારા આયોજીત સમુહ લગ્નના સ્ટેજ ઉપર દુષ્કર્મના આરોપીનું સન્માન કરાયું

admin

Leave a Comment