વડોદરામાં નશીલા દ્રવ્ય ગાંજાની હેરાફેરી વધી છે,ત્યારે સાકરી બની રહેલી પોલીસે ગાંજાની હેરાફેરી ઝડપી પાડી હતી,વડોદરા સેન્ટ્રલ બસ ડેપોમાં આશરે 9 કિલો ગાંજા સાથે સયાજીગંજ પોલીસે બિહારના ઈસમ પકડાયો હતો,બિહારના રામચંદ્ર માંઝીની તાપસ કરતા તેની પાસેથી 92 હજારથી વધુ કિંમતનો 09 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે રામચંદ્ર માંઝી વધુ તાપસ હાથ ધરી છે.

