Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

આજવા રોડ હોટલ કે – મેક્ષમાં પતા – પાના રૂપિયા વડે હારજીતનો જુગાર રમતા – ૦૮ (આઠ) ઇસમોને ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેર પી.સી.બી.

કારેલીબાગ સ્લમ કવાટર્સમાં રહેતો જગદીશભાઇ રાજપુત નામનો ઇસમ અલગ અલગ માણસોને ભેગા કરી આજવા રોડ કમળાનગર તળાવ પાસે આવેલ સૌજન્ય ત્રીલેક કોમ્પલેક્ષમાં ત્રીજા માળી આવેલ હોટલ કે મેક્ષમાં રૂમ બુક કરાવી પતા-પાના રૂપિયા વડે હારજીતનો જુગાર રમે છે. અને આજરોજ તેઓ રૂમ નંબર ૪૦૮ માં બેસી જુગાર રમે છે.” જે હકીકત આધારે માહીતી મુજબની જગ્યાએ રેઇડ કરતા પતા-પાના રૂપિયા વડે હારજીતનો જુગાર રમતા ૦૮ (આઠ) ઇસમોને ઝડપી પાડી બાપોદ પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા અનવ્યે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

Related posts

ડભોઇ એ.પી.એમ.સીમાં ખેડૂતોના હિતમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયોનો સકારાત્મક પરિણામ સામે આવ્યું

admin

પહેલી ડિસેમ્બર એટલે વર્લ્ડ એડ્સ ડે નિમિતે લક્ષ્ય ટ્રસ્ટ દ્વારા એડ્સ વિશે જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ

admin

આગામી ચૂંટણીનો ધમધમાટ : નસવાડીમાં કોંગ્રેસની બેઠક, ઉમેદવારોના નામ અંગે મંથન

admin

Leave a Comment