કારેલીબાગ સ્લમ કવાટર્સમાં રહેતો જગદીશભાઇ રાજપુત નામનો ઇસમ અલગ અલગ માણસોને ભેગા કરી આજવા રોડ કમળાનગર તળાવ પાસે આવેલ સૌજન્ય ત્રીલેક કોમ્પલેક્ષમાં ત્રીજા માળી આવેલ હોટલ કે મેક્ષમાં રૂમ બુક કરાવી પતા-પાના રૂપિયા વડે હારજીતનો જુગાર રમે છે. અને આજરોજ તેઓ રૂમ નંબર ૪૦૮ માં બેસી જુગાર રમે છે.” જે હકીકત આધારે માહીતી મુજબની જગ્યાએ રેઇડ કરતા પતા-પાના રૂપિયા વડે હારજીતનો જુગાર રમતા ૦૮ (આઠ) ઇસમોને ઝડપી પાડી બાપોદ પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા અનવ્યે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

