27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર દક્ષિણ ઝોન માર્કેટ વિસ્તારમાં આવેલા ઇલેક્શન નંબર વોર્ડ 17 અને 19 માં હંગામી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી…

ગાત મહિને પૂર્વ નગર સેવક ના પુત્ર ની હત્યા બાદ વડોદરા મહાનગરપાલિકા નું દબાણ શાખા ની ટીમ દ્વારા વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે વડોદરા શહેરમાં રોજબરોજ શાખા ની ટીમ દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધોરણમાં આવી રહી છે આજરોજ વડોદરા શહેર ઇલેક્શન નંબર 17 અને 19 માં આવેલા વિસ્તાર તરસાલી શાકમાર્કેટ ખાતે હંગામી ધોરણના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખા ની ટીમ અને સ્થાનિક પોલીસ અને ગોળ ઓફિસર ની ઉપસ્થિતિમાં ગેરકાયદેસરો દબાણો દૂર કરવાની પ્રક્રિયામાં આવી હતી

Related posts

વડોદરા મહાનગર પાલિકા દ્વારા કવિ વીર નર્મદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

admin

સાંઇ કે દિવાને ગૃપના હિરેનભાઇ રાજપૂત દ્વારા ચાર વિકલાંગોને ટ્રાઇસિકલ, વ્હિલચેરની સેવા આપવામાં આવી

admin

ડૉ.ઠાકોરભાઈ પટેલ ગર્લ્સ કોમર્સ કોલેજ ખાતે 2026-27ના બજેટ પર ચર્ચા યોજાઈ

admin

Leave a Comment