31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના વાઘોડિયા રોડ ખાતે શિવ શક્તિ ગ્રુપ દ્વારા મેડિકલ ચેકઅપ તેમજ રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું

શિવ શક્તિ ગ્રુપ દ્વારા અનેક સેવાકીય કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે આજરોજ શિવ શક્તિ ગ્રુપના પ્રમુખ રાજદીપ ભાઈ લેઉવા ના જન્મદિવસ નિમિત્તે નિશુલ્ક મેડિકલ ચેકઅપ તેમજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જે ડભોઇ વાઘોડિયા રીંગ રોડ પર આવેલી નારાયણ રિટ્રીટ સોસાયટી ખાતે કાર્યક્રમ યોજાયો હતો ત્યારે પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું હતું કે રક્તદાન એ જ મોટું દાન છે તે નિમિત્તે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે પરમ પૂજ્ય ગુરુજી વેંકટેશાચાર્યજી ની પધરામણી કરવામાં આવી હતી અને આ પ્રસંગે વિસ્તારના સ્થાનિક ભાજપના કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા હતા તેમજ શિવ શક્તિ ગ્રુપના મેમ્બરો હાજર રહ્યા હતા અને વિસ્તારના રહીશો દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો અને રક્ત આપીને સાથ સહકાર આપ્યો હતો તે જ રીતે ઉજવણી કરવામાં આવી હતી

Related posts

શોભાયાત્રામાં વાગતા ડી.જે.ના અવાજના કારણે બાલ્કનીનો ભાગ તૂટીને પડયો હતો જે બનાવમાં રાવપુરા પોલીસે ચાર આયોજકો તેમજ ચાર ડી.જે.સિસ્ટમના સંચાલકો સામે ગુનો દાખલ કર્યો

admin

ખેડૂતોની લાગણી ને માન આપી વઢવાણા તળાવમાં પાણી આવતા ખેડૂતોએ ધારાસભ્યશ્રીનો આભાર માન્યો

admin

પોલીસ કમિશનરે વિવિધ સિક્યુરિટી એજન્સીઓના અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક યોજી.

admin

Leave a Comment