27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

શાળા છે શાળામાં ભણવા માટે બાળકો પણ છે પરંતુ શાળામાં ભણાવવાવાળા શિક્ષક ગાયબ છેસ્થાનિકો દ્રારા વીડીયો વાયરલ કરવામા આવ્યો

મોટીઝરી શાળાનો શિક્ષક લાપતા બનતા ગ્રામજનોમાં રોષ,

એક વાગ્યો છતાંય શિક્ષક શાળાએ ન પોંહચતા આદિવાસી વાલીઓ વિદ્યાર્થીઓ વિડિઓ બનાવી તેમની વ્યથા જણાવી,

અવાર નવાર મોટીઝરી શાળાના શિક્ષકની ફરિયાદો ઉઠી હોવા છતાંય જિલ્લા તાલુકા શિક્ષણ તંત્ર શિક્ષકને ફક્ત નોટિસ આપી સંતોષ માને છે,

Related posts

બોડેલી પોલીસની મોટી કાર્યવાહી : વિદેશી દારૂનો જથ્થો ઝડપી કુલ ₹30.17 લાખનો મુદ્દામાલ જપ્ત

admin

છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિએ વિવિધ મુદ્દાઓને લઈને નિવાસી અધિક કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

admin

છોટાઉદેપુર તાલુકાના કોલી ગામે એકી સાથે ત્રણ મકાનોમાં લાગી આગ

admin

Leave a Comment