40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના બારાવાડ ગામે પ્રાથમિક શાળામાં 7 જેટલા ઓરડાઓનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું

છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભામાં સમાવિષ્ટ બારાવાડ પ્રાથમિક શાળા 133 લાખના ખર્ચે સાત ઓરડા, કિચન શેડ અને કમ્પાઉન્ડ વોલ,બોયસ ટોયલેટ, બ્લોકનું બાંધકામ સરકાર માંથી ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા દ્વારા રજૂઆત કરીને મંજૂરી મેળવેલ છે. જેનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની સાથે ઉપસ્થિત જિલ્લા સંગઠન પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા,જિલ્લા સિંચાઈ સમિતિના ચેરમેન નયનાબેન રાઠવા, તાલુકા સદસ્ય જોશનાબેન, મહામંત્રી ગોવિંદભાઈ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ રાઠવા સહિત સરપંચો સ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓ અને આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

ખેલ મહાકુંભ 2025 : ફૂટબોલ ઓપન વય જૂથમાં અંબાલા બન્યું છોટાઉદેપુર જિલ્લા ચેમ્પિયન

admin

ઝોઝ પોલીસ સ્ટેશન દ્વારા ઓઝડી ગામે આર.સી.સી રોડ પાસે વળાંક ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો

admin

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં વિકાસ પદયાત્રા યોજાઈ, મહત્મા ગાંધી સર્કલથી દરબાર હોલ સુધીની પદયાત્રા યોજાઈ

admin

Leave a Comment