43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા ખંડેરા માર્કેટ ચાર રસ્તા પાસે ઈકો ગાડીમાં આગ લાગી

વડોદરા ફાયર બિગેડને એક કોલ મળ્યો હતો કે ખંડેરા માર્કેટ ચાર રસ્તા પાસે eeco ગાડીમાં આગ લાગી હતી જેને લઈને દાંડિયા બજારના ફાયર ઓફિસરો ખંડેરાવ માર્કેટ પાસે પહોંચી ગઈ હતી ત્યારે ઇકો કારમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જ્યારે દાંડિયા બજાર ફાયર બિગેડે. ઇકો કારને આગને કાબુમાં મેળવી હતી પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું હતું કે ઇકો કારમાં સર્કિટના કારણે આગ લાગવાનું બનાવ બન્યો હતો જેને લઈને ઇકો કારનો આગળનો કાચ તોડીને આગને કાબુમાં મેળવી હતી અને ઇકો કારમાં લાગેલી આગને કાબુમાં મેળવી હતી પ્રાપ્ત માહિતી મુજબ કોઈને જાનહાનિ થઈ નથી

Related posts

વડોદરા કલેક્ટરને મહત્વના મુદ્દાઓ ને લઈને વડોદરા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

admin

કોયલી તળાવમાં ગણપતિ બાપ્પા નું વિસર્જન સંપૂર્ણ

admin

વડોદરાના જામ્બુવા જી.ઈ.બી. કટ પાસે રોંગ સાઇડ આવતાં બાઈક ચાલકનું અકસ્માતમાં મોત

admin

Leave a Comment