43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
Uncategorized

ગરીબ કેન્સર દર્દીઓ માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

વાઘોડિયા ગોરજ ખાતે આવેલ કૈલાશ કેન્સર હોસ્પિટલમાં કેન્સર પીડી ત દર્દીઓ માટે હોસ્પિટલ પાસે બ્લડની અછત હોવાથી અને વિવેક ઠાકોર ના માર્ગદર્શન હેઠળ ગાયત્રી ભુવન પરિવાર વિદ્યાલયની સામે મહાવીર હોલ પાસે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

આ બ્લડ ડોનેશન કેમ્પમાં અંદાજિત 700 થી 800 યુનિટ થવાની સંભાવના

ગરીબ કેન્સર દર્દીઓ માટે ખૂબ જ સારી પહેલ કરવામાં આવી છે

વિવેક ઠાકોર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે આવા ગરીબ કેન્સર દર્દીઓ માટે લોકોએ આગળ આવવું જોઈએ

Related posts

Online Gambling Establishment Payment Approaches: A Comprehensive Overview

admin

પૂર પીડીતોની વ્હારે ડભોઇ દશાલાડ સમાજ ટ્રસ્ટ વડોદરા

admin

Online Online Casinos that Approve Mastercard: A Comprehensive Overview

admin

Leave a Comment