Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિઘાન સભાના સજવા જિલ્લા પંચાયતના સજુલી ગામે કોઝવેની કામગીરીનુ ખાતમુહૂર્ત ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું


છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભામાં સમાવિષ્ટ સજવા જિલ્લા પંચાયતના સજુલી ગામે કોઝવેની કામગીરીનું ખાતમુહૂર્ત 138 જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું.
જેમાં ધારાસભ્યની સાથે મોટી આમરોલ તાલુકા પંચાયત સદસ્ય ભરતભાઈ, સરપંચ અમરસિંહભાઈ વિસ્તારના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર તાલુકાના ભોરદલી ગામ પાસે લો લેવલનો કોઝ વે તૂટેલી હાલતમાં ગ્રામજનો પથ્થરો પુરીને રસ્તો બનાવવાની જાત મહેનત કરી

admin

નવા વર્ષના પ્રથમ જ દિવસે નસવાડીમાં “સૂર્ય કિરણને નમસ્કાર”થી આરોગ્યમય શરૂઆત

admin

9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની જેતપુર પાવી વિધાન સભાક્ષેત્રની ઉજવણી ભાગરૂપે તંત્રની તડમાર તૈયારીઓ

admin

Leave a Comment