છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવીછોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના ઝાબ.સહિતના ગામોમાં ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ આકસ્મિક મધ્યાહન ભોજનના રસોડામાં મુલાકાત કરી by adminDecember 13, 2024December 13, 2024045 Share0 છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા એ મધ્યાહન ભોજનમાં ઝાબ, સાલોજ,ધરોલીયા, થાબલા ગામે આકસ્મિક રસોડામાં ભોજનની મુલાકાત લઈ ચેકિંગ હાથ ધરી હતી. અને જરૂરી સૂચનાઓ આપી હતી. મોહસીન સુરતી છોટાઉદેપુર