Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 90 જેટલી મહિલાઓને ફેમિલી પ્લાનિંગના ઓપરેશન માટે એક સાથે લાવવામાં આવી

નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રની 30 બેડની સુવિધા છે. તેની સામે 90 મહિલાઓને એક સાથે ઓપરેશન કેવી રીતના કરવામાં આવશે. તે સવાલ ઊભો થાય છે,

નર્મદા જિલ્લામાંથી ફેમિલી પ્લાનિંગના ઓપરેશન માટે સર્જન આવશે, અને ત્રણ કલાકમાં ઓપરેશન કરશે,

આદિવાસી વિસ્તારમાં ફેમિલી પ્લાનિંગના ઓપરેશન કરતા પહેલા અધિકારીઓ ધ્યાન નથી આપતા તેનો આ નમૂનો છે,

ઓપરેશન કર્યા બાદ આ મહિલાઓને ક્યાં સુવડાવવામાં આવશે તે સવાલ ઊભો થઈ રહ્યા છે,

છોટાઉદેપુર જિલ્લામાં ફેમિલી પ્લાનિંગ માટે સર્જન પણ નથી, બીજા જિલ્લામાંથી સર્જન ફેમિલી પ્લાનિંગના ઓપરેશન કરવા માટે આવતા હોવાથી મોટી સંખ્યામાં મહિલાઓને એક સાથે બોલાવવામાં આવે છે. આદિવાસી વિસ્તારમાં આરોગ્યની સુવિધાઓ દિન પ્રતિ દિન કથળી રહ્યું છે. તેનો આ વરવો નમૂનો છે. વર્ષોથી 30 બેડની ક્ષમતા વાળી છે. હોસ્પિટલ નવું બનાવવા માટે તંત્ર કાંઈ કરતુ નથી,

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

સન્ડે ઓન સાયકલ થીમ પર ફીટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત સાયકલ રેલી યોજાઈ

admin

વિશ્વ યોગ દિવસ નિમિતે નવલખીમાં વહેલી સવારે એક સાથે ૧૦ હજાર લોકો યોગ કર્યા…

admin

દાંડિયા બજાર આઇસર ટેમ્પો અને એકટીવા ચાલકનો થયો અકસ્માત જેમાં એકટીવા ચાલક ગંભીર રીતે ઘાયલ

admin

Leave a Comment