31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

દાંડિયા બજાર આઇસર ટેમ્પો અને એકટીવા ચાલકનો થયો અકસ્માત જેમાં એકટીવા ચાલક ગંભીર રીતે ઘાયલ

વડોદરા શહેર નવલખી મેદાનથી આઇસર સામાન ભરીને અમદાવાદ તરફ જઈ રહ્યો હતો ત્યારે એકટીવા ચાલકને અડફેટે લેતા એકટીવા ગંભીર રીતે ઘાયલ થતા અકસ્માતના પગલે લાકડી પુલ ખાતે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માત થતા લોકોએ 108 ને જાણ કરવામાં આવી હતી અને 108 ઘટના સ્તર પર પહોંચી હતી અને એકટીવા ચાલકને સયાજી હોસ્પિટલ ખાતે આવ્યો હતો. સાથે આઇસર ચાલક ને રાવપુરા પોલીસે અટકાયત કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે

Related posts

R.T.O. અને ટ્રાફીકના લીરેલીરા ઉડાડતો ટેમ્પો ચાલક !

admin

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા વડોદરા ગ્રામ્ય તથા જિલ્લામાં વધુમાં વધુ હનુમાન ચાલીશા કેન્દ્ર શરૂ કરવા બેઠકનું આયોજન

admin

શ્રાવણ માસમાં ઘીના કમળના દર્શન કરવાનું અનેરું મહત્વ હોય છે. શિવાલયોમાં શ્રાવણ માસમાં ઘીના કમળ દર્શન માટે મુકવામાં આવતા હોય છે.

admin

Leave a Comment