Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

તંત્રએ લોકોને રીઝવવા માટે સહાયની વાત કરી હતી પરંતુ હજુ સુધી અનેક લોકો સહાયથી વંચિત

પૂરગ્રસ્ત અનેક લોકો હજુ સુધી સહાયથી વંચિત

થોડા મહિનાઓ અગાઉ ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ઘરકાવ થયા હતા

તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા

ત્યારબાદ તંત્રએ લોકોને રીઝવવા માટે સહાયની વાત કરી હતી પરંતુ હજુ સુધી અનેક લોકો સહાયથી વંચિત છે

ફતેગંજ, કલ્યાણપુરા. સહિતના લોકોમાં ભારે રોષ

Related posts

વડોદરામાં મદ્રેસા બનવાના લીધે રહીશો દ્વારા વિરોધ કરી કલેકટરને આવેદનપત્ર આપ્યું

admin

પી.એમ. શ્રી વણાદરા પ્રાથમિક શાળામાં “My School Trade Fair 2026”નું ભવ્ય આયોજન

admin

ડભોઈમાં ઠંડીનો પ્રકોપ : ગરમ કપડાંના બજારોમાં ઉમટી ભારે ભીડ…

admin

Leave a Comment