36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

R.T.O. અને ટ્રાફીકના લીરેલીરા ઉડાડતો ટેમ્પો ચાલક !

વડોદરામાં ટ્રાફીક વિભાગ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ નું અયોજન કરવામાં આવે છે જેમાં ટ્રાફિક નિયમોનો ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી દંડ વસૂલ કરવામાં આવે છે જ્યારે બીજી બાજુ જોવા જઈએ તો બેફિકર થઈ રાજપાટ થઈ વાહન હંકારી આર.ટી.ઓ ના નિયમો તેમજ ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાડતો ટેમ્પો ચાલક. આરટીઓ દ્વારા હાઇટ ના નીમ્યો નક્કી કરવામાં આવ્યા છે ત્યારે, આર.ટી.ઓ કી એસી કી તેસી કરી રેગ્યુલર હાઈટ કરતા વધુ સમાન ભર્યો જેથી ટેમ્પો ની આજુ બાજુ ના વાહનો માટે જોખમ વધ્યું હતું હદ તો ત્યારે થઈ જ્યારે આ બેફિકરી ટેમ્પો ચાલક વડોદરા ની જૂની કલેકટર કચેરી ખાતે આવેલા રોડ પર પહોંચ્યો જ્યાં આરટીઓના ઉલમઘન કરી મોટું સામાન પોતાના ટેમ્પો ઉપર બાંધ્યું હતું જે ઝાડની ડાળખીમાં ફસાતા મોટો અકસ્માત થતા રહી ગયો હતો તેની સાથે જ અન્ય વાહનો નો પણ અકસ્માત થતાં રહી ગયો હતો આ સમગ્ર ઘટના મીડિયા કર્મીએ પોતાના કેમેરામાં કંડારી લીધી હતી. હવે જોવાનું રહેવું કેવા પ્રકારની કાર્યવાહી આવા ગફલત તેમજ બે ફિકરી ટેમ્પો ચાલકો ઉપર આરટીઓ તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવશે.

Related posts

31 સ્મશાનોને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તે રદ કરવા મહેન્દ્રસિંહ રાઠોડ તથા સામાજિક કાર્યકરો આવેદન આપ્યું

admin

મીઠાઈનો સેમ્પલ ફેલ થતાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા લક્ષ્મી ફરસાણની દુકાનને સીલ મરવામાં આવી

admin

સોસાયટીમાં ભરાયા પાણીનો‌ નીકલ ના આવતા ડભોઈ નગર પાલિકા સામે હલ્લાબોલ

admin

Leave a Comment