40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા ઝોન–૩ માં આવતા પોલીસ સ્ટેશનમાં રાત્રે વાહન ચેકીંગ દરમિયાન પ૪ જેટલી બાઈકો તથા ૪ જેટલી કાર કબ્જે કરવામાં આવી

ઝોન -3 માં આવતા પોલીસ મથક વાડી,પાણીગેટ, કપુરાઈ, માંજલપુર, મકરપુરા સહિત ના વિસ્તારમાં ગઈકાલે રાત્રે વાહન ચેકીંગ ની કામગીરી હાથ ઘરાઈ હતી..આ દરમિયાન ડ્રીંક એન્ડ ડ્રાઈવ ના આઠ જેટલા કેસ નોઘાયા છે..તથા 54 જેટલી બાઈકો તથા ચાર જેટલી કાર કબ્જે કરવામાં આવી હતી..જે અંગે ની વઘુ માહિતી ડીસીપી ક્રાઈમ ઝોન -3 અભિષેક ગૃપ્તા દ્રારા આપવામાં આવી હતી..

Related posts

કમોસમી વરસાદ થવાથી ખેડૂતોને થયેલ નુકસાનીનું વળતર સરકાર દ્વારા ચૂકવવામાં આવેની માગ ર્સાથે આવેદનપત્ર

admin

સાવલીના ટીમબા રોડ પર બરોડા ડેરી ડિરેક્ટરના વાઘેલા પરિવારના નવીન પેટ્રોલ પંપનું ઉદ્ઘાટન

admin

શહેરના માળીમહોલ્લા, ખંડેરાવ મંદિર સ્થિત ચાર માતા મંદિરનો વર્ષોની પરંપરા મુજબ પલ્લીનો કાર્યક્રમ યોજાયો

admin

Leave a Comment