સમગ્ર મામલે પોલીસ આવી હતી એક્શનમાં
ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા અને ટિમ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીની કરાઈ ધરપકડ
સીસીટીવી ફૂટેજ ના આધારે માત્ર ચાર કલાકના ગાળામાં ઝડપી પાડ્યા આરોપીઓને
સમગ્ર મામલે ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા નું નિવેદન
પાણીપુરીની લારી ઉપર પૈસા બાબતે થઈ હતી રકજક
પોલીસે કુલ ચાર આરોપીઓની કરી છે ધરપકડ

