27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના ઈલોરા પાર્ક વિસ્તારમાં શિશુ ગરબા મહોત્સવ-૨૦૨૫ના માં અંબાની આગમન યાત્રા નીકળી

શિશુ ગરબા મહોત્સવ 2025 અંતર્ગત જય સાઈનાથ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા નવદુર્ગા સ્વરૂપ શિશુ ગરબાના માતાજીના ભવ્યમૂર્તિના આગમન યાત્રામાં હજારો ની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા, આ સાથે વિસ્તારના સાર્વજનિક નવરાત્રી મંડળના 11 માતાજીના મૂર્તિઓનો પણ ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું . ઢોલ તાસા અને સાઉન્ડ લાઈટ ના આકર્ષણ સાથે આ આગમની યાત્રાની ભવ્ય ફાયર ક્રેકર શો એ પણ શોભા વધારી હતી. માં અંબેના ભવ્ય આગમનમાં વડોદરાના મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ અને ભાજપ વડોદરા મહાનગરના પૂર્વ અધ્યક્ષ સહિતના રાજકીય મહાનુભાવો પણ જોડાયા હતા.પંચરત્ન વેરાઈ માતા મંદિર થી શરૂ થયેલી ભવ્ય આગમન શોભાયાત્રા શિશુ ગરબા ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ હતી

Related posts

વડોદરા શહેરમાં દિવાળી પુરા નવીન કલેકટર કચેરી ખાતે ચોથા શનિવારે રોજ સંકલન સમિતિની બેઠક યોજાઈ

admin

જર્જરિત માંડવી દરવાજા મામલે તંત્ર સક્રિય, પુજારી હરિઓમ વ્યાસની 306 દિવસની તપસ્યા પૂર્ણ થવા નજીક

admin

શિનોરમાં રસ્તે ચાલતા વૃદ્ધને આખલાએ હવામાં ઉલાળ્યા સમગ્ર ઘટના CCTVમાં કેદ

admin

Leave a Comment