Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગર પાલિકા દ્રારા શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ખાદ્ય પદાર્થોના શંકાસ્પદ નમુના લેવામાં જેમાં ૬૩ સેમ્પલ ફેલ થયા

મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ખાદ્ય પદાર્થોના શંકાસ્પદ નમુના લેવામાં આવેલ હતાં. શંકાસ્પદ નમુનાઓમાંથી નપાસ થયેલ નમુનાઓ માટે જે તે ફુડ બિઝનેસ ઓપરેટર સામે આગળની કાયદેસરની કાર્યવાહી કરી એડયુકેટીંગ ઓફીસર (નિવાસી અધિક કલેકટર) દ્વારા 93 કેસોમાં રૂ.૪૨,૬૬,૩૦૦/- નો દંડ ક૨વામાં આવેલ છે. તેમજ મહાનગરપાલિકા દ્વારા શહેરની મટન-ચીકનની દુકાનોમાં સ્વચ્છતા તેમજ ૨જીસ્ટ્રેશન વગર વ્યવસાય કરવા બાબતે કરવામાં આવેલ ચેકીંગ દરમ્યાન ૮૨-કેસોમાં ૧,૪૯,૦૦૦/- નો દંડ ક૨વામાં આવેલ છે.આમ, ૧૪૫- ફુડ બિઝનેશ ઓપરેટરઓ સામે એજયુડીકેટીંગ ઓફિસર દ્વારા કૂલ રૂ.૪૪, ૧૫,૩૦૦/- નો દંડ ક૨વામાં આવેલ છે

Related posts

સ્મશાનગૃહના ખાનગીકરણ મુદ્દે પાલિકા અને સંસ્થાઓ વચ્ચે યોજાઈ બેઠક

admin

અકોટા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો પર પાલિકાની દબાણ શાખા ની ટીમનો સપાટો…

admin

ડભોઇ સિંધી સમાજ દ્વારા ‘ચેટીચંદ’ પર્વની ભવ્ય ઉજવણી ભક્તિમય માહોલમાં નીકળશે શોભાયાત્રા

admin

Leave a Comment