31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં એકાએક વાતાવરણમાં પલટો

વડોદરામાં એકાએક વાતાવરણમાં પલટો નજરે જોવા મળ્યો હતો જેમકે અંબાલાલ ની આગાહી પ્રમાણે 26 27 28 વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી હતી ત્યારે આજરોજ સવારે સાત વાગ્યાની અરસામાં વરસાદના છાંટા પડ્યા હતા વાદળો ઘેરાયા હતા અને ધુમ્મસ પણ નજરેજોવા મળ્યું હતું ધુમ્મસ ના કારણે વાહન ચાલકોએ લાઈટનો સહારો લેવો પડ્યો હતો

ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ પર સર્જાયેલી સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભરશિયાળે અષાઢનાં એંધાણ હવામાન વિભાગે વ્યક્ત કર્યાં છે. ત્યારે ગતરાત્રિથી જ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં તો કમોસમી વરસાદની સાથે કરા પણ પડ્યા હતા. જ્યારે અંબાજી, નડિયાદ, અરવલ્લી સહિતના અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. . માવઠાના પગલે ઘઉં, ચણા, ઝીરું, બટાકા, રાયડાના પાકમાં નુકસાનીની ભીતિ સેવાઇ રહી છે

Related posts

જુગારનો ગણના પાત્ર કેશ શોધી કાઢતી કપુરાઈ પોલીસ ટીમ

admin

સાવલીના ગોઠડા ગામે પ્રાથમિક અને વિકાસવિદ્યાલય ખાતે ડિસ્ટ્રિક્ટપ્રોગ્રામ ઓફિસરની અધ્યક્ષતામાં શાળાપ્રવેશોત્સવ અને કન્યાકેળવણી મહોત્સવ ઉજવાયો

admin

એમ્પટેક ઈન્ડિયા ફાર્મા મશીનરી અને લેબ એકવિપમેન્ટ એક્સપોનો શુભારંભ થયો.

admin

Leave a Comment