32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

જુગારનો ગણના પાત્ર કેશ શોધી કાઢતી કપુરાઈ પોલીસ ટીમ

ઉકાજીનુ વાડીયુ ગણપતિ મંદીર સામે નવા બનતા ખુલ્લા બાંધકામમા કેટલાક ઇસમો પત્તા પાના પૈસા વડે હારજીતનો જુગાર રમે છે.” જે બાતમી વાળી જગ્યાએ આવી રેઈડ કરી કુલ છ ઈસમોને જાહેરમાં પત્તા પાના પૈસા વડે હાર જીતનો જુગાર રમતા હોય જે માથી પાંચ ઇસમોને પકડી પાડી તેઓની પાસેથી અંગ ઝડતી ના રૂ. ૩૮,૦૦૦/- તથા જમીન દાવ ઉપરના રોકડા રૂા.૧૭,૦૦૦/-મળી કુલ્લે રોકડા રૂ-૫૫,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૪ કિ.રૂા.૨૫,૦૦૦/- તથા પત્તા-પાના નંગ-પ૨ કિ.રૂા.૦૦/- મળી કુલ કિ.રૂ.૮૦,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ તેમજ પોલીસ ની રેડ જોઈ એક ઇસમ ભાગી ગયેલ જેઓ તમામ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

Related posts

એમ.એસ.યુનિવર્સીટીના પ્રથમ વર્ષના કોમર્સના વિદ્યાર્થીઓના પરિણામ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું

admin

આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંતમાન ગુજરાતના પ્રવાસે

admin

વડોદરાના ગોરવામાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન…

admin

Leave a Comment