31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલીના ગોઠડા ગામે પ્રાથમિક અને વિકાસવિદ્યાલય ખાતે ડિસ્ટ્રિક્ટપ્રોગ્રામ ઓફિસરની અધ્યક્ષતામાં શાળાપ્રવેશોત્સવ અને કન્યાકેળવણી મહોત્સવ ઉજવાયો

રાજ્યસરકાર દ્વ્રારા સમગ્રગુજરાતમાં શાળાપ્રવેશોત્સવ 2025 ઉજવાઈરહ્યોછે તે અનુસંધાને વડોદરાજિલ્લાના સાવલી – ડેસર તાલુકામાં પણ અલગઅલગ શાળાઓમા પ્રવેશોત્સવ ઉજવાયરહ્યોછે ત્યારે આજે સાવલી પાસેના ગોઠડા ગામે મુસ્લિમએજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વિકાસવિધાલય ખાતે આઇડીડીએસશાખા ના ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામઓફિસર સાવિત્રીબેન ની અધ્યક્ષતાંમાં શાળાપ્રવેશોત્સવ અને કન્યાકેળવણી મહોત્સવ ની ઉજવણી કરાઈહતી અને વિદ્યાર્થીઓ ને ટ્રસ્ટીમંડળ અને વાલીઓ દ્વ્રારા પ્રોત્સાહીત કર્યાહતાં જ્યારે ગોઠડા ગામની પ્રાથમિકશાળામાં પણ શાળાપ્રવેશોત્સવની ઉજવણી ગોઠડાગ્રામપંચાયત ના પૂર્વસરપંચ ની દીકરી નવા વરાયેલા યુવાઉત્સાહી સરપંચ તસમીના સૈયદ અને નવાચૂંટાયેલા સભ્યો અગ્રણીઓ શિક્ષકગણ ઉપસ્થિત રહ્યાહતાં ઉત્સાહી સરપંચ તસમીના સૈયદ એ બાળવિદ્યાર્થીઓ ને પોષણ સાથે શિક્ષણ માટે આશા વ્યક્તકરી હતી અને પ્રકૃતિ ના જતન માટે શાળા પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામઓફિસર, લાયઝનઅધિકારી કિરીટસિંહ બારીયા, આચાર્ય ,શિક્ષણગણ, પૂર્વસરપંચ મહંમદઅલી સૈયદ ટ્રસ્ટીગણ નવાચૂંટાયેલા સકીલભાઈ સૈયદ, સહિત વોર્ડ સભ્યો અગ્રણીઓ વાલીઓ ઉપસ્થિત રહ્યાંહતા

Related posts

મોતની કેનાલ ? વધુ એક કિશોર ડૂબી ગયો ?

admin

વડોદરા શહેરના આજવા ચોકડી પાસે આવેલ કાના હાઇટ્સ બિલ્ડિંગની નીચે પાર્કિંગમાં પાર્ક કરેલી એકટીવા લઈ ગઠિયો ફરાર

admin

દેશવ્યાપી હડતાળમાં વડોદરાના બેંક કર્મચારીઓ જોડાયા, બેંકિંગ સેવાઓ પ્રભાવિત

admin

Leave a Comment