ગીર ગઢડાના કાંધી ગામ શ્રી પ્રાથમિક શાળા ગુજરાત તત્કાલીન મુખ્યમંત્રી અને યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં શરૂ થયેલો ગુજરાત સૌથી મોટો શૈક્ષણિક ઉત્સવ શાળા ઉત્સવ પ્રવેશોત્સવ 28 મી ના રોજ જિલ્લા પંચાયત સદસ્ય ડાયાભાઈ જલોધરા નિયામક શ્રી ગ્રામ વિકાસ એજન્સી શ્રી વાય પી જોષી સાહેબ તથા લાઈઝન અધિકારી સી આર સી રાઠોડ સાહેબ ઉપસ્થિત મા રહ્યા હતા કાંધી ગામના બાલવાટિકા ધોરણ 1 ના વિદ્યાર્થી ઓને શિક્ષણની કીટ વિતરણ કરીને અને શાળામાં પ્રવેશો ઉત્સવ કરાવ્યો હતો કાર્યક્રમ પૂર્ણ થાય બાદ જિલ્લા પંચાયત સદસ્ય ડાયાભાઈ જાલોધરા સાંહબ કાંધી પ્રાથમિક શાળા પ્રાગણ માં વૃક્ષારોપણ કર્યું હતું આ કાર્યક્રમમાં ઉપસરપંચ ભાણાભાઈ ગોહિલ એસએમસીના સભ્ય માધુભાઈ ભાલીયા આચાર્ય શ્રી હિતેશ માણાવદરિયા ગ્રામજનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રીપોર્ટર : માધુ ભાલીયા, ઉના

