43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ગીર - ગઢડાગીર સોમનાથ જિલ્લો

ગીર ગઢડા તાલુકા ના કાંધી પ્રીતી નાયબ ઈજનેર સાહેબ શ્રી પીજી વી સી એલ ધોકડવા પેટા વિભાગીય કેચેરી ધોકડવા

વિષય વારંવાર પાવર કટ તેમજ ટીમ લાઈટ થઈ જવા બાબત માનનીય સાહેબ શ્રી જય ભારત નમસ્કાર સાથ જણાવવાનું કે અમારા કાંધી ગામમાં ખેતી વિષયક તેમજ ઘર વપરાશ વિજ પુરવઠા મા છેલ્લા ઘણા સમયથી દિવસ તેમજ રાત્રિ દરમિયાન પાવર કટ તેમજ ડિમલાઈટ થઈ જવાની સમસ્યા ઉપસ્થીત થાય છે જેની અમો સૌ ગામવાસીઓ એ વારંવાર કંમ્પ્લેન નંબર પર ફરીયાદ કરેલ છે જેનો અમો હાલ સુધી કોઈ યોગ્ય પ્રતીસાદ મળેલ નથી હાલ વરસાદ ન હોય તો મોલત ને પાણીની ખાસ જરૂરીયાત હોઈ ખેડુઓ અ મોટર દ્વારા પાણી પાવાની શરૂઆત કરી છે પરંતુ ઉકત સમસ્યા થી ખેડૂઓ હેરાન પરેશાન થઈ ગયા છે જો મોલાત ને હાલ ના આ જરૂરીયાત વાળા સમયે પાણી નહિ મળે તો આખી સિઝન પાણીના હિસાબે સદંતર ફેલ જશે વારસાદ કોઈ ના હાથ માં નથી પરતુ પાવર આપ ના હાથ માં છે 15 મીનીટ પાવર આવે અને 45 મીનીટ જતો રહે આમા અમારે કે મોલાત ને પાણી પાવુ આખો દિવસ આજ સીસ્ટમ ચાલે ખેડુ ના પાણી પાઈ શકે કે ન મજુરી કામ કરી શકે પીજીવી સી એલ ની ટેકનોલોજી અને સેવા માં આ સમસ્યા એક નોધનીય સમસ્યા કહેવાય હાલ અમારે સવારે 7 વાગ્યા સાજે 7 વાગ્યાસુધી કોઈ કટ વગર નો ફુલ પુરતા પ્રમાણ ના વોલ્ટ વાળા વિજયુરઠો જોઈએ છે તોજ અમો અમારા પાક ને બચાવી શકશુ અન્યથા અમારે રાતા પાણીએ રોવા નો વારો આવશે અમો સૌ નાના અને ભાગેલા ખેડુ છીએ માંડ માંડ કરી જીવનનિર્વાહ ચલાવી છીએ માટે વિષય તેમજ અરજી અન્વયે તાત્કાલીક કામ કરી અમારી સમસ્યાને હલ કરી ખેડુ તેમજ અમારા પરીવાર ઉપર દયા કરશે જી રિપોર્ટર ભાલીયા માધુ ઉના

Related posts

વેરાવળ ચોપાટી ખાતે ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીન અપ ડે ની ઉજવણી કરવામાં આવી,દરિયા કિનારેથી કચરો એકત્ર કરી નિકાલ કરવામાં આવ્યો.

admin

ઑપરેશન સિંદુર માં હિસ્સો લઈ ફરજ બજાવનાર પાલડી ગામના આર્મીના જવાનોનેએ તિરંગા રેલી રાખી

admin

સોમનાથ મહાદેવના સાનિધ્યે શ્રાવણ પૂર્વે અમદાવાદના “બાપા સિતારામ સેવા ટ્રસ્ટ”ના 360 જેટલા સ્વયં સેવકો દ્વારા તીર્થને સ્વચ્છ કરીને શ્રમ સેવા કરવામાં આવી

admin

Leave a Comment