શ્રાવણ માસને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સતત 14માં વર્ષે શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે શ્રાવણ પૂર્વે અમદાવાદના “બાપા સિતારામ સેવા ટ્રસ્ટ”ના 360 જેટલા સ્વયં સેવકો દ્વારા તીર્થને સ્વચ્છ કરીને શ્રમ સેવા કરવામાં આવી હતી.
અમદાવાદના 360 જેટલા સ્વયંસેવકોએ શ્રાવણ પૂર્વે સોમનાથ તીર્થમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યુ
360 લોકો દ્વારા શ્રમદાન સાથે સોમનાથ મહાદેવની અનોખી સેવા
અમદાવાદના બાપાસીતારામ સેવાટ્રસ્ટના 14 વર્ષથી શ્રમયજ્ઞ કરી રહેલ સ્વયંસેવકોનુ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સન્માન કરાયું
સફાઈ કરનાર સેવકો દ્વારા સોમનાથ આવનાર યાત્રીઓને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી
બાઈટ:-હરેશભાઈ સોની પ્રમુખ બાપા સીતારામ ટ્રસ્ટ અમદાવાદ
પરાગ સંગતાણી, ગીર-સોમના

