તારીખ 07/05/2025 ના રોજ ભારત એ પાકિસ્તાન સામે ઑપરેશન સિંદુર દ્વારા પાકિસ્તાન ના 9 ઠેકાણા ઉપર મિસાઈલ થી આતંકવાદ ને નાબૂદ કરવાનું અભિયાન સ્થાપિત કરવામાં આવ્યું હતું. એ દરમિયાન ઑપરેશન સિંદુર માં પાલડી ગામના લાન્સનાઈક જેન્તીભાઇ રાઘવભાઈ તથા લાન્સનાઈક સોલંકી મેણસીભાઈ ગાંડાભાઈ અને નાયક સોલંકી પંકજભાઈ ભગવાનભાઈ, 3 વીર જવાનો એ દેશ માટે પોતાનો અને પરિવાર ની પરવાહ ના કર્ય વગર ઑપરેશન સિંદુર માં હિસ્સો લઈ ફરજ બજાવી હતી. એ વીર જવાનો માટે પાલડી ગામના આર્મીના જવાનોને એ તિરંગારેલી રાખી હતી. જેમાં ગામના આગેવાનો અને પાલડી ગામના બધા લોકો એ સન્માન અને સાથ સહકાર આપ્યો .. જય હિન્દ રીપોર્ટર ભાલીયા માધુ

