30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ઉનાગીર સોમનાથ જિલ્લો

ઉના તાલુકાના સીમર ગામે શ્રી હીરાબેન વાડીભાઈ શાહ સીમર કન્યા પ્રાથમિક શાળાના બિલ્ડીંગનું લોકાર્પણ

ઉના તાલુકાના સીમર ગામે રૂ. “1.42 કરોડના” ખર્ચે તૈયાર થયેલ “શ્રી હીરાબેન વાડીભાઈ શાહ સીમર કન્યા પ્રાથમિક શાળાના” બિલ્ડીંગનું લોકાર્પણ ઉનાના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડના વરદ હસ્તે કરવામાં આવ્યું…

આજરોજ ઉના તાલુકાના સીમર ગામે ઉનાના માનનીય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડના વરદ હસ્તે સીમર ગામે રૂ. “1.42 કરોડના” ખર્ચે અદ્યતન સુવિધામાં નવનિર્માણ થયેલ શ્રી હીરાબેન વાડીભાઈ શાહ સીમર કન્યા પ્રાથમિક શાળાના બિલ્ડીંગનું “(13 રૂમોનું)” લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયત ના સદસ્યશ્રી ભાવેશભાઈ ઉપાધ્યાય, તાલુકા પંચાયતના સદસ્યશ્રી રામભાઈ ચૌહાણ, ભરતભાઈ રાઠોડ, ખજૂદ્રા ગામના સરપંચશ્રી બાલુભાઈ રાઠોડ, સંજયભાઈ (રાણા) સીમર ગામના આગેવાનો માલાભાઈ ચૌહાણ, કાળુભાઈ ડાભી, પ્રકાશભાઈ સોલંકી, લખમણભાઈ ડાભી, નારણભાઈ ચૌહાણ, વિક્રમસિંહ ગોહિલ, પીતાંબરભાઈ સોલંકી, વિક્રમસિંહ મકવાણા તેમજ ગ્રામજનો, કન્યા શાળા સંકુલ સ્ટાફ અને વિધાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ભાલીયા માધુ ઉના

Related posts

ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડએ ગીરગઢડા તાલુકાના વડવિયાળા ગામે બોક્સ કલવટ કામનું નિરીક્ષણ કર્યું

admin

ઉનાના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડએ લોકોની રજુઆત ધ્યાનમાં લઈ રેલવેના નાળાની મુલાકાત લીધી

admin

સોમનાથ મહાદેવના સાનિધ્યે શ્રાવણ પૂર્વે અમદાવાદના “બાપા સિતારામ સેવા ટ્રસ્ટ”ના 360 જેટલા સ્વયં સેવકો દ્વારા તીર્થને સ્વચ્છ કરીને શ્રમ સેવા કરવામાં આવી

admin

Leave a Comment