વિસાવદર વિધાનસભા 87 ની પેટા ચૂંટણી અનુલક્ષીને વિસાદ તાલુકા ના ભેસાણ મુકામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈ પટેલ નું મધ્યસ્થ કાર્યાલય નો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ઉદઘાટન પ્રસંગે વિસાવદર તાલુકા તેમજ ભેસાણ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સઁખ્યામા આગેવાનો અગ્રણીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટી ને વિજય બનાવવા ની પૂરી તૈયારી બતાવવામાં આવી હતી આમ વિસાવદર વિધાનસભા 87 નું ભેસાણ ખાતે મધ્યસ્થ કાર્યાલય નું વિધવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બ્યુરો ચિફ શ્યામ ચાવડા વિસાવદર

