33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના વેમાલી ગામ વિસ્તાર વિકાસના કામો ને લઈને વારંવાર વિરોધ થતા વાર્ડ ૩ ના નગરસેવકો અને સંઘટન ના હોદેદારો વિસ્તારના મુલાકાતે આવ્યા

વડોદરા શહેરના વેમાલી ગામ વિસ્તાર વિકાસના કામો ને લઈને વારંવાર વિરોધ થતા હોય છે એવા મા આજે મહાનગર પાલિકાના વાર્ડ ૩ ના નગરસેવકો અને સંઘટન ના હોદેદારો વિસ્તારના મુલાકાતે આવ્યા હતા. જ્યાં વિસ્તારમાં ફરી વિવિધ વિકાસલક્ષી કામો ને નિહાર્યા હતા. પાંચ વર્ષ પૂર્વે આ વિસ્તાર પાલિકામાં સમાહિત હોવા છતા પ્રાથમિક સુવિધાઓ ના ઘણા અભાવ છે જેના કારણે વિરોધ થતા હોય છે ખાસ્કરીને રોડ રસ્તા, પાણી, ગટર લાઈન, સ્ટ્રીટલાઈટ, અસ્મશાન ના કામો ધીમી ગતિયે ચાલતા હોય એવા આક્ષેપ થતા હોય છે જેને લઇ વાર્ડ ૩ના નગરસેવક રૂપલબેન મેહતા, છાયાબેન ખરાડી, મુન્નાભાઈ પ્રજાપતિ અને અન્ય સ્થાનિકો ને સાથે રાખી કામો ને ગતિ આપવા વિસ્તારના મુલાકાતે નીકળ્યા હતા.અને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે કામ થાય છે અને થઇ રહ્યું છે પણ ગંદી રાજનીતિ ના કારણે વિરોધ થયા કરે અમે હમારી કામગીરી વજવી રહ્યા છે વિસ્તારમા રૂટિન મુલાકાતે આવતા હોઈએ છે અને પ્રજાના પ્રશ્નો નો ઉકેલ લાવવા પ્રયાસ કરતા હોઈએ છે.

Related posts

“મદર્સ ડે વિશેષ કાર્યક્રમ” – ઈન્ફિનાઇટ સ્કિલ્સ (Indu Classes) અને દિશા હેપીનેસ કોચ દ્વારા યોજાયું.

admin

પ્રતિષ્ઠિત કથક નૃત્યકાર અને ભૂતપૂર્વ વિભાગાધ્યક્ષ પંડિત હરીશ ગંગાની દ્વારા વિશિષ્ટ કાર્યશાળાનું આયોજન

admin

વડોદરા શહેરના રાજમહેલ રોડ પાસે આવેલા જૂની કાછિયાપોળ ખાતે આવેલા શ્રી કોઠી ફળિયા યુવક મંડળ દ્વારા શરદપૂર્ણિમા ના ગરબા યોજાયા હતા

admin

Leave a Comment