36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
Uncategorized

વડોદરા શહેરમાં આવેલ ઐતિહાસિક માંડવી દરવાજા નીચે આવેલ મેલડી માતા નવા વર્ષના પ્રથમ રવિવારે માંડવી મેલડી માતા ના દર્શન કરવા માઈ ભગતનો ઘોડાપૂર ઉમટ્યું

વડોદરા શહેરના માંડવી દરવાજા નીચે આવેલ મેલડી માતા ના દર્શન કરવા માટે માઈ ભક્તો નો ઘોડાપૂર ઉમટ્યું. આજે રવિવાર નિમિત્તે મેલડી માતા મંદિરે ફૂલોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો મેલડી માતાના દર્શન કરવા માટે માઇ ભક્તો દર મંગળવાર અને રવિવાર ભરવા આવતા હોય છે ત્યારે અહી માઈ ભક્તો ખુલ્લા પગે આવે ને મેલડી માતા ના દર્શન કરે છે અને માં મેલડી માઈ ભક્તો ની મનો કામના પૂર્ણ કરે છે

Related posts

ખોટા આક્ષેપ કરવા કોંગ્રેસનું ચરિત્ર : કેયુર રોકડીયા

admin

Asociado Préstamos: Lo que sea que requieres saber

admin

મોહનચંદ કરમચંદ ગાંધી એટલે ગાંધીબાપુ આજે 195 મી ગાંધી બાપુની જન્મ જયંતી નિમિત્તે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીબાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી

admin

Leave a Comment