Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

અક્ષય સ્થિતિ કોર્પોરેશન હાઉસિંગ સર્વિસ સોસાયટીમાં વધતા જતા રખડતા કૂતરાઓના હુમલા સામે યોગ્ય પગલા લેવા બાબતે જિલ્લા પંચાયત કચેરીમાં આવેદનપત્ર

અક્ષય સ્થિતિ કોર્પોરેશન હાઉસિંગ સર્વિસ સોસાયટીમાં વધતા જતા રખડતા કૂતરાઓના હુમલા સામે યોગ્ય પગલા લેવા બાબતે જિલ્લા પંચાયત કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રહીશું કહેવું છે કે 5,000 જેટલી માનવ વસ્તી અને સોસાયટીમાં લગભગ 300 જેટલા રખડતા કૂતરાઓ રહે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી રખડતા કૂતરાઓનું હુમલાઓ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે વડીલો અને યુવાઓ અવરજવર કરનાર લોકો અને બાળકો પર તેઓ હુમલાઓ કરે છે. જેને કારણે રહીશો દ્વારા આવેદનપત્ર આપવા માં આવ્યું.

Related posts

માંગરોળ સિવિલ કોર્ટ કેમ્પસમાં નવી સિનિયર ડિવિઝન કોર્ટનું ભવ્ય ઉદ્ઘાટન

admin

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલ સ્વામી રેસીડેન્સીમાં ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી

admin

સ્વેજલ વ્યાસને આપવામાં આવેલી નોટિસ મુદ્દે ચર્ચા, લોકશાહી હક્કોને લઈને પ્રશ્નો ઉઠ્યા

admin

Leave a Comment