32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલ સ્વામી રેસીડેન્સીમાં ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલ સ્વામી રેસીડેન્સીમાં ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. અહીં ફૂટનો ધંધો કરતા એક વેપારીના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.

પ્રાથમિક તપાસ મુજબ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગની ઘટનામાં ગોડાઉનમાં રાખેલ માલસામાન બળી જતા અંદાજે ₹30,000 થી ₹35,000 જેટલું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આસપાસના લોકોની સતર્કતાથી સમયસર આગ પર કાબૂ મેળવી લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી.

Related posts

વડોદરા ગ્રામ્ય LCB પોલીસે ભરૂચ થી વડોદરા તરફ આવી રહેલા વિદેશી શરાબના જથ્થા ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું

admin

સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત જુડો સ્પર્ધાનું વડોદરા શહેરના શાસ્ત્રી પોળ ખાતે આવેલ શ્રી પી. એચ. નારાયણગુરુ આધ્યા વ્યાયામ શાળા ખાતે આયોજન કરવામાં આવી

admin

વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શાનદાર સિંદૂર સન્માન યાત્રા યોજાઈ

admin

Leave a Comment