36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

નસવાડી નજીકથી પસાર થતી નર્મદા મુખ્ય નહેર બરોલી ખોડીયા વચ્ચે ઠેર ઠેર મસમોટા ગાબડા ખેડૂતો ચીંચિત

નસવાડી નજીકથી પસાર થતી નર્મદા મુખ્ય નહેર બરોલી ખોડીયા વચ્ચે ઠેર ઠેર મસમોટા ગાબડા ખેડૂતો ચીંચિત નર્મદા નિગમના કર્મચારી અધિકારીઓ કુમ્ભકર્ણની નિદ્રામાં
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા મુખ્ય નહેર કચ્છ ભુજ સુધી નિર્માણ પામેલ છે ત્યારે નર્મદા ડેમ નજીક થી સરદાર સરોવરમાં થી પાણી વહન કરતી નર્મદા મુખ્ય નહેર માં દેખીતી રીતે સ્પષ્ટ દેખાય તે રીતે ઠેર ઠેર ગાબડા પડ્યા છે નર્મદાનું પાણી વહન ચાલુજ છે પરંતુ નર્મદા મુખ્ય નહેરના ઉચ્ચ અધિકારીઓ A. C. ઓફિસમાં બેસી વહીવટ કરવા ટેવાયેલા હોઈ તેમણે આ મુખ્ય નહેરમાં ગાબડા દેખાતા નથી નર્મદા મુખ્ય નહેર દ્વારા ખેડૂતો ને ખેતી માટે પીવાના પાણી પૂરું પાડવામાં આવે છે ત્યારે મુખ્ય નહેરનું પાણી નું લેવલ ઊંચું આવશે ત્યારે ખેડૂતોને ચિંતા છે કે ગાબડું મોટુ પડશે ત્યારે અમારા ખેતરોમાં નર્મદાના પાણી ફરી વળવાની દહેશત વ્યક્ત કરીને ખેડૂતો ચિંતા કરી રહ્યા છે ત્યારે
નર્મદા મુખ્ય નહેરના ઉચ્ચ અધિકારીઓ A. C. ઓફિસમાં બેસી વહીવટ કરવા ટેવાયેલા અધિકારીઓ ક્યારે A. C. ઓફિસમાંથી બહાર આવી આ નર્મદા મુખ્ય નહેરના ગાબડા પુરાવશે અને ખેડૂતોની ચિંતા દૂર કરશે

Related posts

તિરંગા યાત્રાની ઉજવણીના ભાગરૂપે સાર્વજનિક હાઈસ્કૂલ ભાટપુરથી તિરંગા યાત્રા નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું

admin

છોટાઉદેપુર જિલ્લાના મધ્યાહન ભોજન સંચાલકોએ સાંસદ ધારાસભ્ય અને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું

admin

કેબિનેટ મંત્રી કુબેર ડીંડોરની ઉપસ્થિતિમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત 75માં છોટાઉદેપુર જિલ્લા કક્ષાના વન મહોત્સવ 2024ની ઉજવણી

admin

Leave a Comment