Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના નિઝામપુરામાં યુવાનનો મળ્યો મૃતદેહ

વડોદરાના નિઝામપુરા વિસ્તરામાં આવેલ કૃણાલ કોમ્પલેક્ષમાં આકાશ નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, કૃણાલ કોમ્પલેક્ષના પહેલા માળે યુવક મૃતહાલતમાં જોવા મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી,પોલીસની પ્રાથમિક તાપસમાં યુવક આકાશ કારેલીબાગ વિસ્તારમાં રહે છે.આકાશના મોતનું કારણ જાણી શકાયું નથી,પોલીસે આકાશના મૃતદેહને પીએમમાં મોકલી વિસેરાના સેમ્પલ લઈને વધુ તપાસ અર્થે મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Related posts

નર્મદા કેનાલમાં પડેલ નીલગાયને રેસ્ક્યૂ કરવામાં આવી

admin

મકરપુરા પોલીસ – ગ્રુપ 9 યુનિટના સ્ટોરરૂમમાં ભીષણ આગ લાગી…

admin

નગરસેવક ડોક્ટર રાજેશ શાહ દ્વારા દત્તક લીધેલ આંગણવાડીના બાળકો અને સર્ગભા બહેનોને પોષણયુક્ત આહારનું વિતરણ

admin

Leave a Comment