તારીખ ૨૮-૭-૨૪ આજે સવારે ૯:૩૦ વાગ્યે શિનોર તાલુકાના વનવિભાગ ના આર.એફ.ઓ. દવે સાહેબ નો ફોન આવ્યો હતો કે કુકશ ગામ તાલુકો શિનોર થી રશ્મિન ભાઈ વિનુભાઈ પટેલ નો ફોન છે કે અમારી નર્મદા કેનાલમાં એક નિલગાય પડી ગઈ છે તો તાત્કાલિક આવો તો હું અશોકભાઈ પટેલ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટ વડોદરા નો કાર્યકર ત્યાં ગયો ને મારી સાથે વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ના કાર્યકર સંજય ભાઈ ખત્રી, શિનોર તાલુકાના વનવિભાગ ના આર.એફ.ઓ.દવે સાહેબ કુકશ ગામ ના રશ્મિન ભાઈ પટેલ તથા અન્ય ગ્રામજનો એ સાથે મળીને તેનું સફળતા પુર્વક રેસ્ક્યૂ કરીને વનવિભાગ ને સુપ્રત કરવામાં આવ્યું છે.

