33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત યોગ તાલીમ શિબીર નું આયોજન કરવામાં આવ્યું હતું પાલિકા દ્વારા આયોજન કરાયું હતું જેમાં સ્થાનિક નગર સેવકો ની પાખી હાજરી જોવા મળી

તમે જાણો છો કે આખી દુનિયા 21 જૂનના રોજ યોગ દિવસની ઉજવણી કરી રહી છે, પરંતુ શું તમે જાણો છો કે આ દિવસ 21 જૂન શા માટે પસંદ કરવામાં આવ્યો છે આજે યોગ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ઘણા દેશોમાં, યોગને સ્વાસ્થ્ય લાભો માટે એક મહત્વપૂર્ણ માધ્યમ માનવામાં આવે છે. ભારતની જેમ ત્યાં પણ ઘણા ગુરુઓ યોગની તાલીમ આપી રહ્યા છે અને આ સતત પ્રસાર થઈ રહ્યો છે. જેના પરિણામ સ્વરુપે સમગ્ર વિશ્વ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. હવે દર વર્ષે 21 જૂન 2022ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે અને સમગ્ર વિશ્વમાં લોકો યોગ માટે આ દિવસની ઉજવણી કરે છે. ભારતના કારણે જ યોગને આટલું સન્માન મળ્યું છે અને 2015થી 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેર સુરસાગર ખાતે આવેલ પરફોર્મિંગ આર્ટ્સ પાસે યોગ તાલીમ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વોર્ડ નંબર ૧૩ ના અને ૧૪ ના સ્થાનિક નગર સેવક ની હાજરી જોવા મળી હતી સાથે આટલા મોટા કાર્યકમ માં ૨૦૦ લોકો જ જોડાયા હતા સાથે બન્ને સાઈડ ના રોડ બંધ કરી દેવામાં આવ્યા હતા

Related posts

ડભોઇના મુખ્ય માર્ગ પર આવેલું વિશાળ તળાવ ગંદકીથી ખદબદે છે, ‘સ્વચ્છતા અભિયાન’ સામે ‘દુર્ગંધનું સામ્રાજ્ય’

admin

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલા સીસીટીવી કેમેરાની નિગ્રાણીમાં આવતા દબાણનો દૂર કરવામાં આવ્યા

admin

વડોદરાના છાણી જકાતનાકા ગાર્ડનમાં પીવાના પાણીની લાઇન તૂટી; લાખો ગેલન પાણી વેરાયું, લોકોમાં આક્રોશ

admin

Leave a Comment