Genius Daily News
ગુજરાતવડોદરાવડોદરા જિલ્લો

20થી 30 જૂન દરમિયાન પંડ્યા બ્રિજ બંધ રહેશે

મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ 5 પેકેજનું વડોદરા રેલવે સ્ટેશનના સિવિલ વર્કની કામગીરી હાલમાં ચાલી રહી છે. જેની કામગીરીમાં પંડ્યા બ્રિજ ઉપર ગડર લોચિંગની કામગીરી કરવાની હોવાથી આજે તા.20 જૂનથી તા.30 જૂન સુધી કરવામાં આવનાર છે. આ કામગીરી કરતી વખતે પંડયા બ્રિજ ઉપરથી અવર-જવર કરતાં વાહનોને અકસ્માત થવાની સંભાવના રહેલી છે. જેથી, પંડયાબ્રિજ ઉપરથી અવર-જવર કરતાં તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવાની જરૂરીયાત ઉભી થઈ છે.

Related posts

વડોદરા શહેરમાં ગતરોજ મોડી રાતે એક કલાક પડેલ વરસાદ બાદ મનપાની પોલ ખુલ્લી પડી ગઈ

admin

વડોદરા શહેરના સુરસાગર તળાવ ની પાળે આવેલા હઠીલા હનુમાનજી મંદિર ખાતે 26 માર્ચથી અખંડ રામધૂનની શરૂઆત

admin

વડોદરામાં કપુરાઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં SMCના પ્રતિબંધ દરોડામાં 51 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

admin

Leave a Comment